Even the lowest forms of work are not to be despised. Let the man, who knows no better, work for selfish ends, for name and fame; but everyone should always try to get towards higher and higher motives and to understand them. “To work we have the right, but not to the fruits thereof.” (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 33)
નાનામાં નાનાં, ક્ષુદ્રમાં શુદ્ર લાગતાં કામ પ્રત્યે પણ તુચ્છકારથી જોવું ન જોઈએ. જે માણસને બીજું સારું ન આવડતું હોય તે ભલે સ્વાર્થી હેતુથી કાર્ય કરે, નામ માટે અને કીર્તિ માટે કાર્ય કરે. ખરું તો દરેકે ઊંચા અને તેથી વધારે ઊંચા હેતુઓથી કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આ ઉચ્ચ હેતુઓને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. ‘કાર્ય કરવા ઉપર આપણો અધિકાર છે, તેનાં ફળ ઉપર નહિ.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૬)
अत्यन्त निम्नतम कर्मों को भी तिरस्कार की दृष्टि से नहीं देखना चाहिए । जो मनुष्य कोई श्रेष्ठ आदर्श नहीं जानता, उसे स्वार्थदृष्टि से ही नाम- यश के लिए ही – काम करने दो। परन्तु प्रत्येक मनुष्य को उच्चतर ध्येयों की ओर बढ़ने तथा उन्हें समझने का यत्न करते रहना चाहिए । ‘हमें कर्म करने का ही अधिकार है, कर्मफल में हमारा कोई अधिकार नहीं ।’
…অতি সামান্য কর্মকেও ঘৃণা করা উচিত নয়। যে-ব্যক্তি উচ্চতর উদ্দেশ্যে কাজ করিতে জানে না, সে স্বার্থপর উদ্দেশ্যেই – নাম-যশের জন্যই কাজ করুক। প্রত্যেককে সর্বদাই – উচ্চ হইতে উচ্চতর উদ্দেশ্যের দিকে অগ্রসর হইতে হইবে, এবং ঐগুলি কি – তাহা বুঝিবার চেষ্টা করিতে হইবে। ‘কর্মেই আমাদের অধিকার, ফলে নয়’…