We must do the work and find out the motive power that prompts us; and, almost without exception, in the first years, we shall find that our motives are always selfish; but gradually this selfishness will melt by persistence, till at last will come the time when we shall be able to do really unselfish work. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 34)

આપણે કામ કરવું જોઈએ અને તેમ કરવા આપણે શા માટે પ્રેરાઈએ છીએ તેનો હેતુ શોધી કાઢવો જોઈએ. આપણને વિના અપવાદે માલૂમ પડશે કે શરૂઆતનાં વર્ષોમાં કાર્ય કરવામાં આપણા હેતુઓ હંમેશાં સ્વાર્થી હોય છે; પણ સતત રીતે પ્રયાસ કરવાથી આ સ્વાર્થીતત્ત્વ ઓછું થાય છે અને છેવટે એક દિવસ એવો આવે છે, જ્યારે આપણે ખરેખર નિઃસ્વાર્થવૃત્તિથી કાર્ય કરતા થઈએ છીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૭)

हमें कर्म करते रहना चाहिए तथा यह पता लगाना चाहिए कि उस कार्य के पीछे हमारी प्रेरक शक्ति क्या है । ऐसा होने पर हम देखेंगे कि आरम्भिक वर्षों में प्राय: हमारे सभी कार्यों का हेतु स्वार्थपूर्ण रहता है । किन्तु धीरे धीरे यह स्वार्थपरायणता अध्यवसाय से नष्ट हो जायगी, और अंत में वह समय आ जायगा, जब हम वास्तव में स्वार्थ से रहित होकर कार्य करने के योग्य हो सकेंगे ।

আমাদিগকে কর্ম করিতে হইবে এবং ঐ কর্মের পশ্চাতে কি অভিসন্ধি আছে, তাহা দেখিতে হইবে। তাহা হইলে প্রায় সর্বত্রই দেখিতে পাইব, প্রথম প্রথম আমাদের অভিসন্ধি সর্বদাই স্বার্থপূর্ণ, কিন্তু অধ্যবসায়-প্রভাবে ক্রমশঃ এই স্বার্থপরতা কমিয়া যাইবে। অবশেষে এমন সময় আসিবে, যখন আমরা সত্যই নিঃস্বার্থ কর্ম করিতে সমর্থ হইবে।

Total Views: 260
Bookmark (0)