To the man who has begun to hate himself the gate to degeneration has already opened; and the same is true of a nation. Our first duty is not to hate ourselves, because to advance we must have faith in ourselves first and then in God. He who has no faith in himself can never have faith in God. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 38)

એક વાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું. આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા ઇચ્છનારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને બીજું ઈશ્વર ઉપર શ્રદ્ધા જોઈએ. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે?

जो व्यक्ति अपने प्रति घृणा करने लगा है, उसके पतन का द्वार खुल चूका है, और यही बात राष्ट्र के सम्बन्ध में भी सत्य है। हमारा पहला कर्तव्य यह है कि अपने प्रति घृणा न करे; क्योंकि आगे बढ़ने के लिए यह आवश्यक है की पहले हम स्वयं में विश्वास रखें और फिर ईश्वर में। जिसे स्वयं में विश्वास नहीं, उसे ईश्वर में कभी भी विश्वास नहीं हो सकता।

যে-ব্যক্তি নিজেকে ঘৃণা করিতে আরম্ভ করিয়াছে, তাহার অবনতির দ্বার উদ্‌ঘাটিত হইয়াছে। জাতি সম্বন্ধেও এ-কথা সত্য।আমাদের প্রথম কর্তব্য—নিজেকে ঘৃণা না করা। উন্নত হইতে হইলে প্রথমে নিজের উপর, তারপর ঈশ্বরের উপর বিশ্বাস আবশ্যক। যাহার নিজের উপর বিশ্বাস নাই, তাহার কখনই ঈশ্বরে বিশ্বাস আসিতে পারে না।

తనను తాను ద్వేషించుకో నారంభించిన వ్యక్తికి పతన ద్వారం ఇంతకుమునుపే తెరువబడివుంది; దేశం విషయం కూడా ఇలాంటిదే. మనల్ని మనం ద్వేషించుకోకుండా వుండటమే మన ప్రథమ ధర్మం. ఎందుకంటే, అభివృద్ధి పొందడానికి మొదట మనలోను, తరువాత భగవంతుని లోను విశ్వాసాన్ని కలిగి వుండాలి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తికి భగవంతునిలో విశ్వాసం కలగటం కలలోనిమాట.

Total Views: 238
Bookmark (0)