Buddha gave up his throne and renounced his position, that was true renunciation; but there cannot be any question of renunciation in the case of a beggar who has nothing to renounce. So we must always be careful about what we really mean when we speak of…non-resistance and ideal love. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 39)

બુદ્ધે રાજ્ય છોડ્યું અને પોતાના પદનો ત્યાગ કર્યાે, એ ખરો ત્યાગ હતો. પણ ભિખારીની બાબતમાં ત્યાગનો પ્રશ્ન જ ઊભો થતો નથી; એને ત્યાગ કરવા જેવું કશું નથી. તેથી સામનો ન કરવો એવું સૂત્ર ઉચ્ચારતી વખતે અથવા આદર્શ પ્રેમ રાખવો એમ વિચારતી વખતે, આપણે ખરેખર શું કહેવાનું છે તે સંભાળપૂર્વક સમજવું જોઈએ.

बुद्ध ने जो अपना राजवैभव तथा सिंहासन छोड़ दिया, उसे हम सच्चा त्याग कहत सकते है; परन्तु एक भिखारी के सम्बन्ध में त्याग का कोई प्रश्न ही नहीं उठता, क्योकि उसके पास तो त्याग करने को कुछ है ही नहीं। अतएव जब हम ‘अप्रतिरोध’ तथा ‘आदर्श प्रेम’ की बात करते हैं, तब यह विशेष रूप से ध्यान रखना आवश्यक है कि हम किस विषय की ओर लक्ष्य कर रहे हैं।

বুদ্ধ নিজ সিংহাসন ও রাজপদ ত্যাগ করিলেন—ইহা প্রকৃত ত্যাগ বটে; কিন্তু যাহার ত্যাগ করিবার কিছুই নাই—এমন ভিক্ষুকের পক্ষে ত্যাগের কোন কথাই উঠিতে পারে না। অতএব এই ‘অপ্রতিকার’ ও ‘আদর্শ প্রেম’-এর কথা বলিবার সময় আমরা প্রকৃতপক্ষে কি বুঝিতেছি, সেইদিকে বিশেষভাবে দৃষ্টি রাখিতে হইবে।

బుద్ధుడు సింహాసనాన్ని చక్రవర్తి పదవినీ పరిత్యజించాడు; అలాంటిది యథార్థమైన త్యాగం. కాని త్యజించడానికి ఏమీలేని బికారి విషయంలో త్యాగమనే పదానికే ఆస్కారం లేదు. కాబట్టి …అప్రతిఘటనాన్ని గురించి, ఆదర్శప్రేమను గురించి ప్రసంగించేటప్పుడు నిజంగా మన ఆశయం ఏమిటో దానిని గూర్చి మెలకువ వహించాలి.

Total Views: 194
Bookmark (0)