If you desire wealth, and know at the same time that the whole world regards him who aims at wealth as a very wicked man, you, perhaps, will not dare to plunge into the struggle for wealth, yet your mind will be running day and night after money. This is hypocrisy and will serve no purpose. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 40)

यदि तुम्हे धन की इच्छा है और साथ ही तुम्हे यह भी मालुम है की जो मनुष्य धन का इच्छुक है, उसे संसार दुष्ट कहता है, तो संभव है, तुम धन प्राप्त करने के लिए प्राणपण से चेष्टा करने का सहस न करो, परन्तु फिर भी तुम्हारा मन दिन-रात धन के पीछे दौड़ता रहेगा। पर ये तो सरासर मिथ्याचार है और इससे कोई लाभ नहीं होता।

તમે દ્રવ્ય મેળવવા ઇચ્છતા હો અને તે સાથે એમ તમે જાણતા હો કે જે દ્રવ્ય મેળવવા ઇચ્છે તેને જગત અતિ દુષ્ટ માણસ તરીકે માને છે, તો દ્રવ્ય મેળવવાના પ્રયાસમાં તમે કદાચ ઝંપલાવવા હિંમત નહિ કરો; તેમ છતાં તમારું મન તો અહર્નિશ દ્રવ્યની ધૂનમાં જ રહ્યા કરવાનું. આ દંભ કહેવાય અને આવા દંભથી કશો અર્થ સરતો નથી.

তোমার যদি অর্থের বাসনা থাকে, এবং যদি তুমি জানো যে সমগ্র জগৎ ধনলিপ্সু পুরুষকে অসৎ লোক বলিয়া মনে করে, তবে তুমি হয়তো অর্থের অন্বেষণে প্রাণপণ চেষ্টা করিতে সাহসী হইবে না, কিন্তু তোমার মন দিবারাত্রি অর্থের দিকে দৌড়াইতে থাকিবে। এরূপ ভাব কপটতা মাত্র, ইহা দ্বারা কোন কার্যসিদ্ধি হয় না।

నువ్వు ధనాన్ని వాంఛించు, ధనా పేక్షగల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి, ఆ కారణంగా నువ్వు ధనార్జనానికి దిగని పక్షంలో నీ మనసుమాత్రం రేయింబవళ్లు ధనంవంకే పరుగెత్తుతుంది. కపటత అంటే ఇదే. దీనివల్ల పిసరు
కూడా ప్రయోజనం లేదు.

Total Views: 254
Bookmark (0)