If a man retires from the world to worship God, he must not think that those who live in the world and work for the good of the world are not worshipping God: neither must those who live in the world, for wife and children, think that those who give up the world are low vagabonds. Each is great in his own place. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 47)

यदि कोई मनुष्य ईश्वरोपासना के निमित्त संसार से विरक्त हो जाय, तो उसे यह नहीं समझना चाहिए कि जो लोग संसार में रहकर संसार के हित के लिए कार्य करते है, वे ईश्वर की उपासना नहीं करते; और न अपने स्त्री-बच्चों के लिए संसार में रहनेवाले गृहस्थों को ही यही सोचना चाहिए कि जिन लोगों ने संसार का त्याग कर दिया है, वे आलसी और निकम्मे है। अपने अपने स्थान में सभी बड़े है।

ઈશ્વરભક્તિ માટે સંસારનો ત્યાગ કરનાર માણસોએ એમ ન માનવું જોઈએ કે જેઓ સંસારમાં રહીને જગતના કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે તેઓ ઈશ્વરભક્તિ કરતા નથી. તેવી જ રીતે બાળકો અને પત્નીની ખાતર સંસારમાં રહેનાર ગૃહસ્થે પણ સંન્યાસીને નકામો અને રખડુ ન ગણી કાઢવો. સૌ પોતપોતાને સ્થાને મહાન છે.

যদি কেহ সংসার হইতে দূরে থাকিয়া ঈশ্বরের উপাসনা করিতে যান, তাঁহার এরূপ ভাবা উচিত নয় যে, যাঁহারা সংসারে থাকিয়া জগতের হিত-চেষ্টা করিতেছেন, তাঁহারা ঈশ্বরের উপাসনা করিতেছেন না; আবার যাঁহারা স্ত্রী-পুত্রাদির জন্য সংসারে রহিয়াছেন, তাঁহারা যেন সংসারত্যাগীদিগকে নীচ ভবঘুরে মনে না করেন। নিজ নিজ ক্ষেত্রে প্রত্যেকেই মহান্।

సర్వేశ్వరుణ్ణి కొలువడానికి సంసారవర్తనులై లోకకళ్యానార్థం కృషిచేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించటం లేదని సన్న్యాసులు భావించకూడదు. ఇలాగే భార్యాపుత్రులకోసం సంసారాన్ని చేసేవారూ సంసారత్యాగులైన సన్యాసులను నీచులైన తిరుగుబోతులుగా పరిగణించరాదు. ఎవరి స్థానంలో వారు అధికులు.

Total Views: 272
Bookmark (0)