Give up the world which you have conjectured, because your conjecture was based upon a very partial experience, upon very poor reasoning, and upon your own weakness… Give that up; open your eyes and see that as such it never existed; it was a dream, Maya. What existed was the Lord Himself. It is He who is in the child, in the wife, and in the husband; it is He who is in the good and in the bad; He is in the sin and in the sinner; He is in life and in death. (2.146-47)

તમે કલ્પના કરેલા જગતનો ત્યાગ કરો, કારણ કે તમારું અનુમાન અર્ધા અનુભવ ઉપર, બહુ જ દુર્બળ તર્ક ઉપર અને તમારી પોતાની નિર્બળતા ઉપર હતું. તેને છોડી દો… તમારી આંખ ઉઘાડીને જુઓ કે તેવી તે હતી જ નહિ. તે સ્વપ્ન હતું. માયા હતી, જે હતું તે તો ઈશ્વર જ હતો. સંતાનમાં, પત્નીમાં અને પતિમાં તે ઈશ્વર જ છે; સારા મનુષ્યમાં કે ખરાબ મનુષ્યમાં પણ તે જ છે; પાપમાં અને પાપીમાં પણ તે જ છે; જીવનમાં અને મૃત્યુમાં પણ તે જ છે. (૨.૩૭૭)

Total Views: 212
Bookmark (0)
ClosePlease login