When we have given up desires, then alone shall we be able to read and enjoy this universe of God. Then everything will become deified. Nooks and corners, by – ways and shady places, which we thought dark and unholy, will be all deified. They will all reveal their true nature, and we shall smile at ourselves and think that all this weeping and crying has been but child’s play, and we were only standing by, watching. (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 149)

જ્યારે આપણે તૃષ્ણાઓનો ત્યાગ કર્યો હશે ત્યારે જ આપણે ઈશ્વરના આ જગતને વાંચી શકીશું અને તેનો આનંદ માણી શકીશું. ત્યારે જ બધું દિવ્ય બની જશે. ખૂણા ખાંચરાઓ, નાની ગલીઓ, અંધારી શેરીઓ – જેમને આપણે અંધારી અને અપવિત્ર લેખતા હતા તે બધી દિવ્ય બનશે, તે બધી જ પોતાના સત્ય સ્વરૂપે દેખાશે. આપણે આપણી જાત પ્રત્યે હસીશું અને આ બધાં રોદણાં, આ બધા બળાપાઓ એક બાળકના ખેલ જેવું હતું અને આપણે માત્ર બાજુ પર ઊભા રહીને (પ્રેક્ષક તરીકે) તે જોતા હતા, એવો ખ્યાલ આવશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦)

Total Views: 253
Bookmark (0)