The lower types of humanity in all nations find pleasure in the senses, while the cultured and the educated find it in thought, in philosophy, in arts and sciences. Spirituality is a still higher plane. The subject being infinite, that plane is the highest, and the pleasure there is the highest for those who can appreciate it. So, even on the utilitarian ground that man is to seek for pleasure, he should cultivate religious thought, for it is the highest pleasure that exists. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 66)

બધી પ્રજાઓમાં માનવજાતની નીચલી કક્ષાના લોકોને ઇન્દ્રિયોના વિષયોમાં વધારે આનંદ આવે છે, જ્યારે સંસ્કારી અને કેળવાયેલા લોકોને વિચારણા, તત્ત્વજ્ઞાન, કલા અને વિજ્ઞાનમાં વધારે આનંદ આવે છે. આધ્યાત્મિકતા એથી પણ ઊંચી કક્ષા છે; અનંત હોવાથી તેની ભૂમિકા ઊંચામાં ઊંચી છે અને જે લોકો તેમાં રસ લઈ શકે તેમના માટે તેમાંથી મળતો આનંદ પણ ઊંચામાં ઊંચો છે. તેથી ઉપયોગિતાના સિદ્ધાંત પ્રમાણે પણ જે માણસને આનંદ મેળવવો હોય, તેણે ધાર્મિક વિચારો કેળવવા જોઈએ, કારણ કે ઊંચામાં ઊંચો આનંદ એ જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૨-૯૩)

निम्न कोटि के मनुष्यों को इन्द्रियजनित सुखों में ही आनन्द मिलता है। किन्तु जो लोग सुसंस्कृत एवं सुशिक्षित हैं, उन्हें चिंतन, दर्शन, कला और विज्ञान में आनन्द मिलता है। आध्यात्मिकता उनसे भी उच्चतर स्तर की है। विषय के असीम होने के कारण वह स्तर उच्चतम है, और जो इसे हृदयंगम कर सकते हैं, उनके लिए उस स्तर का आनन्द सर्वोत्तम है। इस लिए अगर शुद्ध उपयोगितावादी दृष्टिकोण से भी आनन्द की प्राप्ति ही मनुष्य का उद्देश्य है, तो भी धार्मिक चिंतन का अनुशीलन करना चाहिए, क्योंकि उसी में सर्वोत्तम सुख है ।

সকল জাতির মধ্যেই দেখা যায়, নিকৃষ্ট শ্রেণীর লোকেরা ইন্দ্রিয়ের সাহায্যে সুখভোগ করে এবং শিক্ষিত ও সংস্কৃতিসম্পন্ন লোকেরা চিন্তায়, দর্শনে, বিজ্ঞানে ও শিল্পকলায় সেই সুখ পাইয়া থাকে। আধ্যাত্মিকতার রাজ্য আরও উচ্চতর। উহার বিষয়টি অনন্ত হওয়ায় ঐ রাজ্যও সর্বোচ্চ এবং যাহারা উহা সম্যরূপে ধারণা করিতে পারে, তাহাদের পক্ষে ঐ স্তরের সুখও সর্বোৎকৃষ্ট। সুতরাং ‘মানুষকে সুখানুসন্ধান করিতে হইবে’ – হিতবাদীর এই মত মানিয়া লইলেও মানুষের পক্ষে ধর্মচিন্তার অনুশীলন করা উচিত কারণ, ধর্মানুশীলনেই উচ্চতম সুখ আছে ।

Total Views: 229
Bookmark (0)