As the human mind broadens, its spiritual steps broaden too. The time has already come when a man cannot record a thought without its reaching to all corners of the earth; by merely physical means, we have come into touch with the whole world; so the future religions of the world have to become as universal, as wide. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 67)
જેમ જેમ માનવમન વિકાસ પામતું જાય છે, તેમ તેમ તેની આધ્યાત્મિક સાધનાઓ પણ વધુ ઉદાર થતી જાય છે. આજે એવો સમય આવી ગયો છે કે માણસ એક પણ વિચાર એવો ન કરી શકે કે જે દુનિયાને દરેક છેડે પહોંચ્યા વિના રહે. માત્ર ભૌતિક સાધનો વડે પણ આપણે આખી દુનિયાના સંપર્કમાં પહોંચી ચૂક્યા છીએ; તેથી દુનિયાના ભવિષ્યના ધર્મોએ પણ તેટલા જ વિશ્વવ્યાપી અને તેટલા જ ઉદાર બનવું પડશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૩-૯૪)
जैसे जैसे मानव-मन का विस्तार होता है, वैसे आध्यात्मिक सोपान भी विस्तृत होते जाते हैं। वह समय तो आ ही गया है, जब कोई व्यक्ति पृथ्वी के किसी कोने में कोई बात कहे और सारे • विश्व में वह गूंज उठे। मात्र भौतिक साधनों से ‘हमने सम्पूर्ण जगत् को एक बना डाला है। इसलिए स्वभावत: ही आनेवाले धर्म को विश्वव्यापी होना पड़ेगा।
মানব-মনের যতই বিস্তার হয়, তাহার আধ্যাত্মিক সোপানগুলিও ততই প্রসার লাভ করে। এমন এক সময় আসিয়াছে, যখন মানুষের চিন্তাগুলি লিপিবদ্ধ হইতে না হইতে পৃথিবীর সর্বত্র ছড়াইয়া পড়ে। বর্তমানে আমরা শুধু যান্ত্রিক উপায়ে সমগ্র জগতের সংস্পর্শে আসিয়াছি, সুতরাং জগতের ভাবি ধর্মসমূহকে একদিকে যেমন সর্বজনীন, অপরদিকে তেমনি উদার হইতে হইবে।