One of the most poetical of the Upanishads, the Katha Upanishad, begins with the inquiry: “When a man dies, there is a dispute. One party declares that he has gone for ever, the other insists that he is still living. Which is true?” … The whole sphere of metaphysics, philosophy, and religion is really filled with various answers to this question. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 70)

कवित्वमय कठोपनिषद के प्रारम्भ में हम यह प्रश्न देखते हैं – ‘कोई कोई लोग कहते हैं कि मनुष्य के मरने पर उसका अस्तित्व समाप्त हो जाता है, और कोई कहते हैं कि नहीं, उसका अस्तित्व फिर भी रहता है, इन दोनों बातों में कौन सी सत्य है? संसार में इस सम्बन्ध में अनेक प्रकार के उत्तर मिलते हैं। जितने प्रकार के दर्शन या धर्म संसार में हैं, वे सब वास्तव में इसी प्रश्न के विभिन्न उत्तरों से परिपूर्ण हैं।

ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છે: ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે માણસ કાયમને માટે ચાલ્યો ગયો છે, જ્યારે બીજો પક્ષ ભારપૂર્વક કહે છે કે તે હજુ જીવતો છે. આ બેમાંથી સાચું કયું ?’ આ સવાલના જુદાજુદા જવાબો અપાયા છે. અધ્યાત્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ધર્મનું સમગ્ર ક્ષેત્ર આ પ્રશ્નના જુદાજુદા જવાબો વડે ખરેખર ભરાઈ ગયું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૨૯૬)

কবিত্বময় কঠোপনিষদের প্রারম্ভে আমারা এই প্রশ্ন দেখিতে পাই ঃ কেহ বলেন, ‘মানুষ মরিয়া গেলে তাহার আর অস্তিত্ব থাকে না’; আবার কেহ বলেন, ‘না, তখনও তাহার অস্তিত্ব থাকে’ ইহার মধ্যে কোন্‌টি সত্য? এ প্রশ্নের অনেক প্রকার উত্তর প্রদত্ত হইয়াছে। যাবতীয় দর্শন ও ধর্ম প্রকৃতপক্ষে এই প্রশ্নেরই বিভিন্ন প্রকার উত্তরে পরিপূর্ণ।

Total Views: 236
Bookmark (0)