In modern times, if a man quotes a Moses or a Buddha or a Christ, he is laughed at; but let him give the name of a Huxley, a Tyndall, or a Darwin, and it is swallowed without salt. … That was a religious superstition, and this is a scientific superstition; only, in and through that [religious] superstition came life-giving ideas of spirituality; in and through this modern superstition come lust and greed. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 74)

आजकल यदि कोई मूसा, बुद्ध, अथवा ईसा की उक्ति उद्धुत करता है, तो उसकी हँसी उड़ायी का नाम लेते ही बात एकदम अकाट्य और प्रामाणिक बन जाती है।…हम लोग सचमुच अन्धविश्वास से मुक्त हैं! पहले था धर्म का अन्धविश्वास, अब है विज्ञान का अन्धविश्वास; फिर भी पहले के अन्धविश्वास में से एक जीवनप्रद आध्यात्मिक भाव आता था, पर आधुनिक अन्धविश्वास के भीतर से तो केवल काम और लोभ ही आ रहे है।

આધુનિક જમાનામાં જો કોઈ માણસ મોઝીઝ, બુદ્ધ અગર ઈશુ ખ્રિસ્તને ટાંકીને કોઈ વાત કરે તો લોકો તેની મજાક ઉડાવવાના; પણ જો તે હક્સલી, ટિન્ડેલ અગર ડાર્વિનને નામે વાત કરે, તો લોકો તે વાત જેમ ની તેમ ગળે ઉતારી જવાના… જરૂર, આપણે વહેમથી મુક્ત છીએ ખરા ! પેલો જો ધાર્મિક વહેમ હતો, તો આ વૈજ્ઞાનિક વહેમ છે; ફેર માત્ર એટલો જ કે તે [ધાર્મિક] વહેમમાંથી આધ્યાત્મિકતાના જીવનપ્રદ વિચારો આવ્યા હતા, જ્યારે આ આધુનિક વહેમમાંથી કામ અને લોભ જન્મે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૦૦)

এখানকার কালে যদি কেহ মুশা, বুদ্ধ বা ঈশার উক্তি উদ্ধৃত করে, সে হাস্যাস্পদ হয়; কিন্তু হাক্সলি, টিণ্ডাল বা ডারুইনের নাম করিলেই লোকে সে কথা একেবারে নির্বিচারে গলাধঃকরণ করে। আগে ছিল ধর্মের কুসংস্কার, এখন হইয়াছে বিজ্ঞানের কুসংস্কার; আগেকার কুসংস্কারের ভিতর দিয়া জীবনপ্রদ আধ্যাত্মিক ভাব আসিত; আধুনিক কুসংস্কারের ভিতর দিয়া কেবল কাম ও লোভ আসিতেছে।

Total Views: 218
Bookmark (0)