These are old delusions, however comfortable they are, to think that we are little limited beings, constantly changing. People are frightened when they are told that they are Universal Being, everywhere present. Through everything you work, through every foot you move, through every lip you talk, through every heart you feel. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 79)

यह धारणा कि मैं एक क्षुद्र, सान्त, सतत परिणामी जीव हूँ, कितनी ही सुखद क्यों न हो, फिर भी यह पुराना भ्रम ही है। यदि किसीसे कहो कि ङ्गतुम सर्वव्यापी, अनन्त पुरुष होफ, तो वह डर जायगा। सबके माध्यम से तुम कार्य कर रहे हो, सब पैरों द्वारा तुम चल रहे हो, सब मुखों से तुम बातचीत कर रहे हो, सब हृदयों से अनुभव कर रहे हो।

આપણે નાના નાના, મર્યાદિત અને કાયમ બદલાયે જતા જીવો છીએ એવા વિચારો ભલે ગમે તેટલા સુખદ લાગતા હોય, પણ તે બધા પુરાણા ભ્રમો છે. જો લોકોને એમ કહેવામાં આવે કે તમે સર્વવ્યાપી વિશ્વાત્મા છો, તો તેઓ ગભરાઈ જાય છે.સર્વ વસ્તુ દ્વારા તમે કામ કરો છો, સૌના પગ દ્વારા તમે ચાલો છો, સૌના મુખ દ્વારા તમે બોલો છો અને સૌનાં હૃદયો દ્વારા તમે લાગણી અનુભવો છો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૦૬)

আমরা ক্ষুদ্র সীমাবদ্ধ জীব – এই ধারণাটি যতই ই আরামপ্রদ হউক না কেন, ইহা পুরাতন ভ্রম মাত্র। যদি লোককে বলা যায়, তুমি সর্বব্যাপী অনন্ত-পুরুষ, সে ভয় পায়। সকলের ভিতর দিয়া তুমি কাজ করিতেছ, সকলের চরণের দ্বারা তুমি চলিতেছ, সকল মুখের দ্বারা তুমি কথা কহিতেছ, সকল নাসিকা দ্বারাই তুমি শ্বাসপ্রশ্বাস-কার্য নির্বাহ করিতেছ…

Total Views: 174
Bookmark (0)