What are these ideas of religion and God and searching for the hereafter? Why does man look for a God? Why does man, in every nation, in every state of society, want a perfect ideal somewhere, either in man, in God, or elsewhere? Because that idea is within you. It was your own heart beating and you did not know; you were mistaking it for something external. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 81)
धर्म, ईश्वर या परलोक सम्बन्धी ये सब धारणाएँ कहाँ से आयीं? मनुष्य मईश्वर,ङ्घईश्वरफ करता क्यों घूमता फिरता है? सभी देशो में, सभी समाजों में मनुष्य क्यों पूर्ण आदर्श का अन्वेषण करता फिरता है-भले ही वह आदर्श मनुष्य में हो अथवा ईश्वर में या अन्य किसी वस्तु में? इसलिए कि वह भाव तुम्हारे भीतर ही वर्तमान है। वह थी तुम्हारे हृदय की ध’डकन और तुम उसे नहीं जानते थे; तुम सोचते थे कि बाहर की कोई वस्तु यह ध्वनि कर रही है।
ધર્મ અને ઈશ્વર વિશેના તથા પરલોકની શોધ વિશેના આ બધા વિચારો શું છે ? માણસ ઈશ્વરને શા માટે શોધે છે ? દરેક પ્રજામાં અને સમાજની દરેક સ્થિતિમાં માણસ ક્યાંક પણ પૂર્ણ આદર્શને માનવમાં કે ઈશ્વરમાં કે બીજે ક્યાંક શા માટે શોધે છે ? તેનું કારણ એ છે કે તે વિચાર તમારી અંદર જ પડેલો છે. ધબકારા તમારા જ હૃદયના થતા હતા પણ તમે તે જાણતા ન હતા અને ભૂલથી તેને બહારની કંઈક વસ્તુ માનતા હતા. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૦૮)
ধর্ম, ঈশ্বর বা পরকালের এই-সকল ধারণা কোথা হইতে আসিল? মানুষ ‘ঈশ্বর, ঈশ্বর করিয়া বেড়ায় কেন? কেন সকল জাতির ভিতরে সকল সমাজেই মানুষ পূর্ণ আদর্শের অন্বেষণ করে – উহা মনুষ্যে, ঈশ্বরে বা অন্য যাহাতেই হউক? তাহার কারণ – পূর্ন আদর্শ তোমার মধ্যেই বর্তমান। তোমার নিজের হৃদয়ই ধুক ধুক করিতেছে, তুমি মনে করিতেছ বাহিরের কোন বস্তু এইরূপ শব্দ করিতেছে….