The least amount of material prosperity that we enjoy is causing the same amount of misery elsewhere. This is the law. The young, perhaps, do not see it clearly, but those who have lived long enough and those who have struggled enough will understand it. And this is Maya.

हम लोग जो कुछ थोड़ा सा सुख भोगते हैं, दूसरे स्थान में उससे उतने ही परिमाण में दुःख भी उत्पन्न होता है। बस, यही नियम है—सब वस्तुओं पर यही नियम लागू होता है। जो युवक हैं, जिनका खून अभी गरम है, वे इस बात को शायद स्पष्ट रूप से समझ न पायें, पर जिन्होंने धूप में बाल पकाये हैं, अपने जीवन में आँधी और तूफ़ान के दिन देखे हैं, वे इसे सहज ही समझ लेंगे। और यही माया है।

ભૌતિક સમૃદ્ધિનો જે થોડોક ભાગ પણ આપણે એક સ્થળે ભોગવીએ છીએ, તે કોઈક બીજે સ્થળે તેટલું જ દુઃખ પેદા કરે છે. આ નિયમ છે. યુવાનોને કદાચ આ સ્પષ્ટપણે દેખાતું ન હોય; પણ જે લોકોએ જિંદગી કાઢી છે અને જેમણે જીવનસંગ્રામ પુષ્કળ ખેડ્યો છે, તેઓ આ વાતને જરૂર સમજશે. આનું જ નામ માયા.

আমরা যে সামান্য সুখ ভোগ করিতেছি, তাহাই হয়তো অন্য কোথাও সমপরিমাণ দুঃখ উৎপন্ন করিতেছে। ইহাই নিয়ম। যুবকেরা হয়তো ইহা স্পষ্ট বুঝিতে পারিবে না। কিন্তু, যাঁহারা দীর্ঘদিন জীবিত আছেন, অনেক যন্ত্রণা ভোগ করিয়াছেন, তাঁহারা ইহা উপলব্ধি করিতে পারিবেন। ইহাই মায়া।

ఒకని కేపాటి సంపద లభిస్తుందో, అంత ఆపద ఇంకొకనికి ఆపాదిల్లి తీరుతుంది. ఇది లోకధర్మం. అనుభవంలేని యువకులకు ఇది అంతస్పష్టంగా తోచకపోవచ్చు. కానీ చాలాకాలం జీవించినవారూ, లోకంలోని కష్టనిష్ఠూరాలను తెలిసినవారూ ఇది గ్రహిస్తారు. ఇది మాయ.

Total Views: 476
Bookmark (0)