…Maya is not a theory for the explanation of the world; it is simply a statement of facts as they exist, that the very basis of our being is contradiction, that wherever there is good, there must also be evil, and wherever there is evil, there must be some good, wherever there is life, death must follow as its shadow, and everyone who smiles will have to weep, and vice versa.

…माया संसार की व्याख्या करने के निमित्त कोई सिद्धांत नहीं है। वह संसार की वस्तु-स्थिति का वर्णन मात्र है—विरोध ही हमारे अस्तित्व का आधार है; सर्वत्र इन्हीं प्रचंड विरोधों के माध्यम से हमें जाना होगा। जहाँ शुभ है, वहीं अशुभ भी है; और जहाँ अशुभ है, वहीं अवश्य कुछ शुभ भी है। जहाँ जीवन है, वहीं मृत्यु छाया की भाँति उसका अनुसरण कर रही है। जो हँस रहा है, उसीको रोना पड़ेगा; और जो रो रहा है, वह भी हँसेगा।

…માયા એ જગતને સમજાવવા માટેનો એક સિદ્ધાંત નથી; માયા તો વસ્તુઓ જે સ્વરૂપે છે તે સ્વરૂપની હકીકતની માત્ર રજૂઆત કરે છે; એ બતાવે છે કે આપણા અસ્તિત્વનો પાયો જ વિરોધાભાસી છે, જ્યાં જઈએ ત્યાં આપણે આ જબરદસ્ત વિરોધાભાસમાં થઈને જ પસાર થવાનું છે; એ બતાવે છે કે જ્યાં જ્યાં સારું છે ત્યાં ત્યાં નરસું પણ હોવું જોઈએ અને જ્યાં જ્યાં નરસું છે ત્યાં કંઈક સારું પણ હોવું જ જોઈએ. જ્યાં જીવન છે ત્યાં તેના પડછાયા રૂપે પાછળ પાછળ મૃત્યુ પણ આવવું જોઈએ. જે કોઈ માણસ હસે છે તેણે રડવું પણ પડશે; અને જે રડે છે તે હસશે પણ ખરો.

.…মায়া সংসার-রহস্যের ব্যাখ্যার নিমিত্ত একটি মতবাদ নহে; সংসারের ঘটনা যেভাবে চলিতেছে, মায়া তাহারই বর্ণনামাত্র অর্থাৎ ইহাই বলা যে, বিরুদ্ধভাবই আমাদের অস্তিত্বের ভিত্তি; সর্বত্র এই ভয়ানক বিরোধের মধ্য দিয়া আমরা চলিতেছি। যেখানে মঙ্গল, সেখানেই অমঙ্গল। যেখানে অমঙ্গল, সেখানেই মঙ্গল। যেখানে জীবন, সেইখানেই ছায়ার মতো মৃত্যু তাহার অনুসরণ করিতেছে। যে হাসিতেছে, তাহাকে কাঁদিতে হইবে; যে কাঁদিতেছে, সে হাসিবে।

Total Views: 491
Bookmark (0)