…the Vedanta philosophy is neither optimistic nor pessimistic. … It admits that this world is a mixture of good and evil, happiness and misery, and that to increase the one, one must of necessity increase the other. There will never be a perfectly good or bad world, because the very idea is a contradiction in terms.

…वेदान्त दर्शन आशावादी भी नहीं है और निराशावादी भी नहीं। …उसके मतानुसार यह संसार शुभ और अशुभ, सुख और दुःख का मिश्रण है; एक को बढ़ाओ, तो दूसरा भी साथ साथ अनिवार्य रूप से बढ़ेगा। केवल सुख का संसार अथवा केवल दुःख का संसार हो नहीं सकता। इस प्रकार की धारणा ही स्वतः विरोधी है।

…વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી… તે સ્વીકારે છે કે જગત સારા તેમજ નરસાનું, સુખ અને દુઃખનું મિશ્રણ છે અને માણસ જો એકને વધારવા જાય તો બીજાનું પ્રમાણ પણ ફરજિયાત વધવાનું. તદ્દન સારું કે તદ્દન ખરાબ જગત થઈ શકે જ નહીં, કેમ કે તે પ્રકારનો વિચાર જ વિરોધાભાસી છે.

…বেদান্তদর্শন আশাবাদী বা নৈরাশ্যবাদী নহে। …বেদান্তমতে এ সংসার মঙ্গল ও অমঙ্গল সুখ ও দুঃখের মিশ্রণ; একটিকে বর্ধিত কর, অপরটিও সঙ্গে সঙ্গে বৃদ্ধি পাইবে। কেবল সুখের সংসার বা কেবল দুঃখের সংসার হইতে পারে না। এরূপ ধারণাই স্ববিরোধী।

Total Views: 480
Bookmark (0)