Thus everyone born into this world has a bent, a direction towards which he must go, through which he must live, and what is true of the individual is equally true of the race. Each race, similarly, has a peculiar bent, each race has a peculiar raison d’être, each race has a peculiar mission to fulfil in the life of the world. Each race has to make its own result, to fulfil its own mission. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 108)

આ રીતે આ સંસારમાં જન્મેલ દરેકેદરેકને એક વળાંક, એક દિશા હોય છે; એ તરફ તેણે જવું જ પડે, એમાં થઈને જ તેણે જીવવું જોઈએ. જેટલું વ્યક્તિ વિશે આ સાચું છે એટલું જ તે પ્રજા વિશે પણ સાચું છે. તે પ્રમાણે દરેક પ્રજાનો એક જીવનહેતુ હોય છે, તેના અસ્તિત્વનો એક ખાસ જીવનહેતુ-વિશિષ્ટ લક્ષણ હોય છે, સમગ્ર દુનિયાના સામૂહિક જીવનમાં પૂર્તિ કરવાનું એક વિશિષ્ટ જીવનકાર્ય હોય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૮)

Total Views: 133
Bookmark (0)