Those who keep their eyes open, those who understand the workings in the minds of different nations of the West, those who are thinkers and study the different nations, will find the immense change that has been produced in the tone, the procedure, in the methods, and in the literature of the world by this slow, never – ceasing permeation of Indian thought. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 109)

જેઓ પોતાની આંખો ખુલ્લી રાખે છે, જેઓ પશ્ચિમની જુદી જુદી પ્રજાઓના માનસની અંદર ચાલી રહેલી ક્રિયાઓને પિછાને છે, જેઓ વિચારકો છે અને જેઓ જુદી જુદી પ્રજાઓનો અભ્યાસ કરે છે, તેમને જણાશે કે ભારતીય વિચારોના આ ધીમા પરંતુ નિરંતર ચાલુ રહેલા પ્રચારના પ્રભાવે વિશ્વની દૃષ્ટિમાં, તેની કાર્યપ્રણાલીમાં, તેની પદ્ધતિઓમાં અને તેના સાહિત્યમાં એક જબરદસ્ત પરિવર્તન થઈ રહ્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૯)

Total Views: 194
Bookmark (0)