To many, Indian thought, Indian manners, Indian customs, Indian philosophy, Indian literature are repulsive at the first sight; but let them persevere, let them read, let them become familiar with the great principles underlying these ideas, and it is ninety – nine to one that the charm will come over them, and fascination will be the result. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 110)
ભારતીય વિચારો, ભારતીય રીતભાતો, ભારતીય રિવાજો, ભારતીય ફિલસૂફી (તત્ત્વદર્શન) અને ભારતીય સાહિત્ય પ્રથમ દૃષ્ટિએ ઘણા લોકોને અણગમો ઊપજાવે છે; પરંતુ જો એ લોકો એ બધું ખંતપૂર્વક વાંચે, આ ભાવનાઓ તળે રહેલા મહાન સિદ્ધાંતોથી પરિચિત થાય તો તેમાંના સેંકડે નવ્વાણું ટકા લોકો પર ભૂરકી આવી જવાની, જાણે કે તે મોહમુગ્ધ થવાના. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૯)
Total Views: 258