This naturally is coming to the rescue, the idea of the oneness of all, the Infinite, the idea of the Impersonal, the wonderful idea of the eternal soul of man, of the unbroken continuity in the march of beings, and the infinity of the universe. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 110-11)

સ્વાભાવિક રીતે જ આ અખિલની એક્તાની ભાવના, અનંતની અપૌરુષેયપણાની ભાવના, માનવના સનાતન આત્માની અદ્ભુત ભાવના, જીવોની આગેકૂચમાં રહેલી અતૂટ સળંગતાની ભાવના અને વિશ્વની અનંતતાની ભાવના વહારે ધાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૦)

Total Views: 251
Bookmark (0)