The old sects looked upon the world as a little mud – puddle and thought that time began but the other day. It was there in our old books, and only there that the grand idea of the infinite range of time, space, and causation, and above all, the infinite glory of the spirit of man governed all the search for religion. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 110-11)

પુરાણા સંપ્રદાયો જગતને કાદવના એક નાના ખાબોચિયા જેવું ગણતા અને કાળનો આરંભ હજી માત્ર પરમ દિવસે જ થયો છે એમ માનતા હતા. દેશ, કાળ અને નિમિત્તની અનંત સીમાની ભવ્ય ભાવના, તથા સૌથી વિશેષ મનુષ્યના ચૈતન્યનો અનંત મહિમા : ધર્મની બધી શોધખોળમાં એ બે નિયામક તત્ત્વો છે. એ ભવ્ય વિચાર તો આપણા પ્રાચીન ગ્રંથોમાં અને કેવળ એમાં જ હતો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ. ૧૦)

Total Views: 214
Bookmark (0)