It is not that Shiva is superior to Vishnu, not that Vishnu is everything and Shiva is nothing, but it is the same one whom you call either Shiva, or Vishnu, or by a hundred other names. The names are different, but it is the same one. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 113)

એવું નથી કે શિવ વિષ્ણુથી શ્રેષ્ઠ છે, અગર વિષ્ણુ જ સર્વશ્રેષ્ઠ છે અને શિવ કંઈ જ નથી; પરંતુ જેને તમે શિવ કહો છો, વિષ્ણુ કહો છો કે બીજાં સેંકડો નામે બોલાવો છો તે એક જ છે; નામ જુદાં જુદાં છે, પણ નામી એકનો એક જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૨-૧૩)

Total Views: 243
Bookmark (0)