The one great lesson, therefore, that the world wants most, that the world has yet to learn from India, is the idea not only of toleration, but of sympathy. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 114)

એટલા માટે, જગતને જેની વધુમાં વધુ આવશ્યક્તા છે, જગતે હજી ભારત પાસેથી જે શીખવાનું છે, તે એક માત્ર મહાન બોધપાઠ કેવળ સહિષ્ણુતાની ભાવનાનો નહીં, પરંતુ સહાનુભૂતિની ભાવનાનો પણ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા. ભાગ. ૪ પૃ. ૧૪-૧૫)

Total Views: 208
Bookmark (0)