You must see that every worship is given unto Him whatever may be the name or the form; that all knees bending towards the Caaba, or kneeling in a Christian church, or in the Buddhist temple are kneeling to Him whether they know it or not, whether they are conscious of it or not; that in whatever name or form they are offered, all these flowers are laid at His feet; for He is the one Lord of all, the one Soul of all souls. He knows infinitely better what this world wants than you or I. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 115)

તમારે સમજવું જોઈએ કે નામ કે રૂપ ગમે તે હોય, પરંતુ દરેક પૂજા એને જ અર્પવામાં આવે છે; કાબા તરફ વળી રહેલા કે ખ્રિસ્તી દેવળમાં યા બૌદ્ધ મંદિરમાં ઘૂંટણિયે પડી રહેલા દરેક પગ, તેઓ જાણતા હોય કે ન જાણતા હોય, તેમને તેનો ખ્યાલ હોય કે ન હોય, પરંતુ એ પરમાત્મા પ્રત્યે જ વળી રહેલા હોય છે; ગમે તે નામે કે ગમે તે રૂપે અર્પણ કરવામાં આવે, પરંતુ આ સર્વ પુષ્પો એ પરમાત્માને જ ચરણે અર્પણ થાય છે, કારણ કે 9 સર્વનો પ્રભુ તે છે, સર્વ આત્માઓનો એકમાત્ર આત્મા તે જ છે. આ દુનિયાને શાની જરૂર છે તે તમે કે હું જાણીએ તે કરતાં એ ઈશ્વર વધુ સારી હું રીતે જાણે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ. ૧૫)

Total Views: 197
Bookmark (0)