The mass of knowledge called the Vedanta was discovered by personages called Rishis, and the Rishi is defined as a Mantra-drashta, a seer of thought; not that the thought was his own. Whenever you hear that a certain passage of the Vedas came from a certain Rishi, never think that he wrote it or created it out of his mind; he was the seer of the thought which already existed; it existed in the universe eternally. This sage was the discoverer; the Rishis were spiritual discoverers. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 119)
જે જ્ઞાનસમૂહને વેદાંત કહેવામાં આવે છે તેની શોધ કરનારા મહાપુરુષોને ઋષિ કહેવાય છે અને ઋષિ એટલે મંત્રદૃષ્ટા, એટલે કે વિચારને જોનારા; એ વિચાર એમનો પોતાનો હતો એવું નહીં. જ્યારે જ્યારે તમારા સાંભળવામાં આવે કે વેદના અમુક મંત્રો અમુક ઋષિ પાસેથી આવ્યા છે, ત્યારે એમ ન ધારતા કે એ ઋષિએ એ લખ્યા અથવા પોતાના જ મનમાંથી ઉત્પન્ન કર્યા; એ વિચાર એ મંત્રની ભાવના અગાઉથી જ અસ્તિત્વમાં હતી જ, એ ઋષિ તો માત્ર તેના દ્રષ્ટા એટલે કે જોનારા હતા. એ વિચાર તો વિશ્વમાં સનાતન કાળથી અસ્તિત્વમાં હતો જ; આ ઋષિ તેના શોધનારા હતા. ઋષિઓ બધા આધ્યાત્મિક શોધકો હતા. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૯)
वेदान्त नामक नामक ज्ञानराशि ऋषि नामधारी पुरुषों के द्वारा आविष्कृत हुई है। ऋषि शब्द का अर्थ है मन्त्रदृष्टा, पहले ही से वर्तमान ज्ञान को उन्होंने प्रत्यक्ष किया है, वह ज्ञान 9 तथा भाव उनके अपने विचार का फल नहीं था। जब कभी तुम यह सुनो कि वेदों के अमुक अंश के ऋषि अमुक है, तब यह मत सोचो कि उन्होंने उसे लिखा या अपनी बुद्धि द्वारा रचा है, बल्कि पहले ही से वर्तमान भावराशि के वे दृष्टा मात्र है- वे भाव अनादि काल से ही इस संसार में विद्यमान थे, ऋषि ने उनका आविष्कार मात्र किया। ऋषिगण आध्यात्मिक आविष्कारक थे। (विवेकानंद साहित्य V. 5 pg.19-20)