We all agree that life is eternal. It is not that it has sprung out of nothing, for that cannot be. Such a life would not be worth having. Everything that has a beginning in time must end in time. If life began but yesterday, it must end tomorrow, and annihilation is the result. Life must have been existing. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 124)

જીવન અનંત છે એ બાબતમાં આપણે સૌ એકમત છીએ. એવું નથી કે જીવન શૂન્યમાંથી ઉદ્ભવ્યું છે, કારણ કે એ સંભવિત જ નથી; એવા જીવનની કશી કિંમત જ ન હોય. કાળની અનંતતામાં જે બધી વસ્તુઓનો આરંભ છે, તે બધીનો એમાં અંત પણ નિશ્ચિત છે. જીવનનો જો માત્ર ગઈકાલે જ આરંભ થયો હોય તો એનો આવતીકાલે અંત આવવો જ જોઈએ અને પરિણામે સર્વનાશ આવીને ઊભો રહે ! જીવન સદાય અસ્તિત્વમાં રહ્યા જ કર્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૫)

हम सब यह स्वीकार करते हैं कि जीवन अनन्त है। ऐसा नहीं है कि शून्य से इसकी उत्पत्ति हुई हो, क्योंकि यह हो ही नहीं सकता। ऐसा जीवन भला कौन माँगेगा ? हर एक वस्तु, जिसकी काल में उत्पत्ति हुई है, काल ही में लीन होगी। यदि जीवन कल ही शुरू हुआ हो तो अगले दिन इसका अन्त भी होगा, और पूर्ण विश्वास इसका फल होगा। जीवन सदा से अवश्य रहा होगा। (विवेकानंद साहित्य V. 5 pg.24)

Total Views: 128
Bookmark (0)