The talk of the brotherhood of man becomes in India the brotherhood of universal life, of animals, and of all life down to the little ants—all these are our bodies. Even as our scripture says, “Thus the sage, knowing that the same Lord inhabits all bodies, will worship everybody as such.” That is why in India there have been such merciful ideas about the poor, about animals, about everybody, and everything else. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 126)

માનવસમાજના ભ્રાતૃત્વની ભાવના ભારતમાં સમગ્ર વિશ્વના જીવનને આવરી લે છે. તેમાં પ્રાણીઓથી લઈને ક્ષુદ્ર કીડી જેવાં જંતુઓ સુદ્ધાં સમાઈ જાય છે. એ બધાં આપણાં શરીરો છે. આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે તેમ, ‘આ પ્રમાણે એ એક જ પરમાત્મા તમામ શરીરોમાં વસી રહ્યો છે એમ જાણીને મુનિ સર્વનું એ રૂપે પૂજન કરશે.’ આ કારણે જ ભારતમાં ગરીબ કંગાલોની બાબતમાં, પ્રાણીઓ વિષે, સર્વ કોઈ તેમજ સર્વ કંઈને વિષે, આવી કરુણાપૂર્ણ ભાવનાઓ પ્રગટ થયેલી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ. ૨૦)

भारत में समस्त चेतन सृष्टि में भातृभाव का रूप धारण किया है, जिसमें सभी प्राणी-छोटी छोटी चींटियों तक का जीवन- शामिल हैं; ये सभी हमारे शरीर हैं। हमारा शास्त्र भी कहता है, ‘इसी तरह पण्डित लोग उस प्रभु को सर्व भूतमय जानकर सब प्राणियों की ईश्वर-बुद्धि से उपासना करें।’ यही कारण है कि भारतवर्ष में ग़रीबों, जानवरों, सभी प्राणियों और वस्तुओं के बारे में ऐसी करुणापूर्ण धारणाएँ पोषण की जाती है। (विवेकानंद साहित्य V. 5 pg.24-25)

Total Views: 161
Bookmark (0)