The idea, therefore, is to be free of external and internal nature. Nature must fall at your feet, and you must trample on it and be free and glorious by going beyond. No more is there life; therefore, no more is there death. No more enjoyment; therefore, no more misery. It is bliss unspeakable, indestructible, beyond everything. What we call happiness and good here are but particles of that eternal Bliss. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 128)

એટલે બહારની તેમજ અંદરની પ્રકૃતિના સકંજામાંથી મુક્ત થવું એ જ ખરો મુદ્દો છે. પ્રકૃતિએ તમારા પગે પડવું પડશે, તમારે તેના શિરતાજ બનવું પડશે, એનાથી પર જઈને મુક્ત અને મહિમાવાન બનવુ પડશે. એ અવસ્થામાં જિંદગી નથી, તેથી મૃત્યુ નથી; ભોગો નથી, તેથી દુઃખ નથી. એ એક સર્વ વસ્તુથી પર અવિનાશી, અવર્ણનીય સુખ છે, આનંદ છે. આપણે અહીં જેને સુખ અને શુભ કહીએ છીએ, તે એ શાશ્વત આનંદનો એક અણુમાત્ર છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૮-૨૯)

इसीलिए हमें बाह्य प्रकृति और अन्तः प्रकृति- दोनों पर विजय प्राप्त करनी होगी। प्रकृति को तुम्हारे पैरों तले रहना चाहिए और इसे पददलित कर इससे बाहर निकल कर तुमको स्वाधीन और महिमामंडित होना चाहिए। तब जीवन नहीं रह जायेगा, अतएव मृत्यु भी नहीं होगी। तब सुख का प्रश्न नहीं होगा, अतएव दुःख भी नहीं होगा। यही सर्वातीत, अव्यक्त, अविनाशी , आनन्द है। यहाँ जिसे हम सुख और कल्याण कहते हैं, उसी अनन्त आनन्द का एक कण मात्र है। (विवेकानंद साहित्य V. 5 pg.27)

Total Views: 183
Bookmark (0)