Make your children strong from their very childhood; teach them not weakness, nor forms [rituals], but make them strong; let them stand on their feet—bold, all-conquering, all-suffering; and first of all, let them learn of the glory of the soul. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130-31)

તમારાં બાળકોને બચપણથી જ સશક્ત બનાવો; તેમને દુર્બળતા શીખવશો નહીં. અનુષ્ઠાનો શીખવશો નહીં. પરંતુ તેમને તાકાતવાન બનાવો. તેમને પોતાના પગ પર ખડા રહી શકે તેવાં, હિંમતવાન, સર્વવિજયી, બધું સહન કરી શકે તેવાં બનાવો; અને સૌથી પહેલું તેમને આત્માના મહિમા વિષે શીખવા દો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૨)

बिलकुल बचपन से ही बच्चों को बलवान बनाओ – उन्हे दुर्वलता अथवा किसी बाहरी अनुष्ठान की शिक्षा न दी जाय। वे तेजस्व हों, अपने ही पैरों पर खड़े हो सकें साहसी, सर्वविजयी, सब कुछ सहनेवाले हों; परन्तु सबसे पहले उन्हें आत्मा की महिमा की शिक्षा मिलनी चाहिए। (विवेकानंद साहित्य v. 5 pg-29-30)

Total Views: 179
Bookmark (0)