When we see men coming and saying, “This is the only way”, and trying to force it on us in India, we have a word to say; we laugh at them. For such people who want to destroy their brothers because they seem to follow a different path towards God—for them to talk of love is absurd. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 132)

જ્યારે માણસો ભારતમાં આવીને ‘આ એક જ રસ્તો છે’ એમ કહીને આપણા માથે એ લાદવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે બે શબ્દો કહેવા પડે; આપણે એમને હસી કાઢીએ. પોતાના ભાઈઓનો જુદો ધર્મ એટલે કે ઈશ્વર તરફ જ જવાનો જુદો રસ્તો ગ્રહણ કરે છે માટે જે લોકો તેમનો વિનાશ કરવા ઇચ્છે છે, એવા લોકો ઊઠીને પ્રેમની વાતો કરે એ મૂર્ખાઈભર્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૩)

जब हम मनुष्यों को आकर यह कहते हुए सुनते हैं कि ‘एकमात्र मार्ग केवल यही है’ और जब भारत में हम अपने ऊपर उसे लादने कि कोशिश करते देखते हैं, तब हमें हँसी आ जाती है। क्योंकि ऐसे मनुष्य जो कि अपने भाइयों का, एक दूसरे पथ से ईश्वर की ओर जाते हुए देख, सत्यानाश करना चाहते हैं, उनके लिए प्यार की चर्चा करना वृथा है। (विवेकानंद साहित्य v. 5 pg-30-31)

Total Views: 238
Bookmark (0)