We have no quarrel with any religion in the world, whether it teaches men to worship Christ, Buddha, or Mohammed, or any other prophet. “Welcome, my brother,” the Hindu says, “I am going to help you; but you must allow me to follow my way too. That is my Ishta… So I know from my own experience what path is the best for me.” (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 132)

આપણે જગતમાં કોઈ ધર્મ સાથે કશો ઝઘડો નથી; પછી એ ધર્મ મનુષ્યોને ક્રાઈસ્ટને, બુદ્ધને, મહમ્મદને કે અન્ય ગમે તે પેગંબરને પૂજવાનું ભલે કહેતો હોય. હિંદુ તો એમ કહે છે : ‘ભલે આવ્યો, ભાઈ ! હું તને જરૂર સહાય આપીશ. પણ તારે મને મારે માર્ગે જવા દેવો પડશે; એ મારું ઈષ્ટ છે… એવી જ રીતે મારે માટે ક્યો માર્ગ ઉત્તમ છે એ હું જ મારા અનુભવથી કહી શકું.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૩)

हमारा झगड़ा संसार के किसी भी धर्म से नहीं है, चाहे वह मनुष्यों को ईसा की पूजा करने की शिक्षा दे अथवा मुहम्मद की अथवा किसी दूसरे मसीहा की । हिन्दु कहते हैं ‘प्यारे भाइयों ! मैं तुम्हारी सादर सहायता करुँगा, परन्तु तुम भी मुझे अपने मार्ग पर चलने दो यही हमारा इष्ट है। इसी प्रकार अपने निज के अनुभव से मैं जानता हूँ, कौन सा मार्ग मेरे लिए सर्वोत्तम है | (विवेकानंद साहित्य v. 5 pg-31)

Total Views: 244
Bookmark (0)
ClosePlease login