If a temple, or a symbol, or an image helps you to realise the Divinity within, you are welcome to it. Have two hundred images if you like. If certain forms and formularies help you to realise the Divine, God speed you… But do not quarrel about them; the moment you quarrel, you are not going Godward, you are going backward, towards the brutes. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 132)

કોઈ મંદિર કે પ્રતીક કે પછી પ્રતિમા જો તમને તમારામાં રહેલી દિવ્યતાનો સાક્ષાત્કાર કરવામાં સહાયક થતી હોય તો તે ભલે રહી, તમારે માટે એ સારી છે. અરે, જોઈએ તો બસો પ્રતિમાઓ ભેગી કરીને રાખો ને? જો અમુક આકારો અને મંત્રો કે સૂત્રો તમને દિવ્યતાનો અનુભવ કરવામાં સહાયભૂત થતાં હોય તો ભલે તમે તે રાખો; ઈશ્વર તમને સદ્‌બુદ્ધિ આપે… પરંતુ એ લઈને ઝઘડો ન કરો. જે ઘડીએ તમે ઝઘડો કરવા લાગો, તે ઘડીએ તમે ઈશ્વર તરફ જવાને બદલે ઈશ્વરથી વિમુખ થતા જાઓ છો, પશુતા તરફ પ્રયાણ કરવા લાગો છો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૩-૩૪)

यदि मन्दिर, प्रतीक या प्रतिमा के सहारे तुम अपने भीतर आत्मा में स्थित परमेश्वर को जान सको तो इसके लिए हमारी ओर से बधाई है। चाहो तो दो सौ मूर्तियाँ गढ़ो। यदि किसी नियम अनुष्ठान द्वारा तुम ईश्वर को प्राप्त कर सको, तो बिना विलम्ब उसका अनुष्ठान करो। चाहे जो क्रिया हो, चाहे जो अनुष्ठान हो, यदि वह तुम्हें ईश्वर के समीप ले जा रहा है तो उसी का ग्रहण करो, जिस किसी मन्दिर में जाने से तुम्हें ईश्वर लाभ में सहायता मिले तो वहीं जाकर उपासना करो। परन्तु उन मार्गों पर विवाद मत करो। जिस समय तुम विवाद करते हो, उस समय तुम ईश्वर की ओर नहीं जाते, बढ़ते नहीं, वरन् उल्टे पशुत्व की ओर चले जाते हो। (विवेकानंद साहित्य v. 5 pg-31)

Total Views: 235
Bookmark (0)