Though our castes and our institutions are apparently linked with our religion, they are not so. These institutions have been necessary to protect us as a nation, and when this necessity for self-preservation will no more exist, they will die a natural death. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 132)

આપણી જાતિઓ અને આપણી સંસ્થાઓ ધર્મની સાથે સંકળાયેલા જેવી લાગે છે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. આ સંસ્થાઓ આપણું એક પ્રજા તરીકે સંરક્ષણ કરવા માટે જરૂરી થઈ પડી હતી. પણ જ્યારે આ આત્મરક્ષણની જરૂર નહીં રહે, ત્યારે એ સ્વાભાવિક રીતે જ મરી જશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૪)

यद्यपि हमारा जातिभेद और अन्यान्य प्रथाएँ राष्ट्र के रूप में हमारी रक्षा के लिए आवश्यक थीं। और जब आत्मरक्षा के लिए इनकी जरूरत न रह जायेगी तब स्वभावत: ये नष्ट हो जायँगी । (विवेकानंद साहित्य v. 5 pg-31)

Total Views: 257
Bookmark (0)