The one vital duty incumbent on you, if you really love your religion, if you really love your country, is that you must struggle hard to be up and doing, with this one great idea of bringing out the treasures from your closed [Sanskrit] books and delivering them over to their rightful heirs. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 134)

જો તમે તમારા ધર્મને ચાહતા હો, જો તમે તમારા દેશને ખરેખર ચાહતા હો, તો પ્રાણ જેવી વહાલી એકમાત્ર જે ફરજ તમારે બજાવવાની છે તે એ છે કે આ તમારા બંધ (સંસ્કૃત) ગ્રંથોમાં દટાઈ રહેલા ખજાનાને બહાર લાવવો અને તેમના યોગ્ય વારસદારોને તે પહોંચાડવો. એક જ વિચારની પાછળ તમારે સહુએ મંડી પડવું જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૬)

यदि सचमुच तुम अपने धर्म पर प्रीति रखते हो, यदि सचमुच तुम अपने देश को प्यार करते हो तो दुर्बोध शास्त्रों में से रत्न – राशि ले लेकर उसके सच्चे उत्तराधिकारियों को देने के लिए जी खोलकर इस महान् व्रत की साधना में लग जाओ। (विवेकानंद साहित्य v. 5 pg-33)

Total Views: 245
Bookmark (0)