Ay, for ages we have been saturated with awful jealousy; we are always getting jealous of each other. Why has this man a little precedence, and not I? Even in the worship of God we want precedence, to such a state of slavery have we come. This is to be avoided. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 134)

ભાઈઓ ! આપણે યુગો થયાં ભયંકર ઈર્ષ્યામાં તરબોળ થઈ રહ્યા છીએ. આપણે સદાય પરસ્પરની ઈર્ષ્યા જ કર્યા કરીએ છીએ. ‘પેલો મારાથી આગળ કેમ નીકળી ગયો અને હું કેમ હું પાછળ રહી ગયો ?’ અરે, ઈશ્વરની પૂજા કરવામાંય આપણે પહેલો હક્ક માગીએ એવી ગુલામીની દશામાં આપણે પહોંચ્યા છીએ ! આ વૃત્તિને તો દૂર જ રાખવી જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૬)

सदियों की घोर ईर्ष्या द्वारा हम जर्जर हो रहे हैं, हम सदा एक दूसरे के प्रति ईर्ष्या भाव रखते हैं ! क्यों अमुक व्यक्ति हमसे बढ़ गया? क्यों हम अमुक से बड़े न हो सके ? सर्वदा हमारी यही चिन्ता बनी रहती है। हम इस प्रकार ईर्ष्या के दास हो गए है कि धर्म में भी हम इसी श्रेष्ठता की ताक में रहते हैं। इसे हमें दूर करना चाहिए। (विवेकानंद साहित्य v. 5 pg-33)

Total Views: 240
Bookmark (0)
ClosePlease login