This wonderful national machine has worked through ages, this wonderful river of national life is flowing before us. Who knows, and who dares to say, whether it is good and how it shall move?… Who dares command its motion? Ours is only to work, as the Gita says, without looking for results. Feed the national life with the fuel it wants, but the growth is its own; none can dictate its growth to it. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 213)

રાષ્ટ્રનું આ અદ્ભુત ચક્ર યુગોથી ચાલતું આવ્યું છે; રાષ્ટ્રીય જીવનની આ અદ્ભુત સરિતા આપણી સામે વહી રહી છે. કોણ જાણે છે અને કોની કહેવાની તાકાત છે કે એ સારું છે કે નહીં, અગર એ કેવી રીતે ચાલશે ? … કોની હિંમત છે એની ગતિનું નિયંત્રણ કરવાની? ગીતા કહે છે તેમ આપણને તો કર્મ કરવાનો અધિકાર છે, તેનાં પરિણામોનો નહીં. રાષ્ટ્રીય જીવનને જે જોઈએ તે ઇંધણ ભલે પૂરું પાડો, પણ વિકાસ તો એ પોતાની મેળે જ કરે છે; વિકાસની બાબતમાં તેને કોઈ હુકમ ન કરી શકે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૧૬)

यह अद्भुत राष्ट्र-जीवनरूपी यन्त्र युग युग कार्य करता आ रहा है, राष्ट्रीय जीवन का यह अद्भुत प्रवाह हम लोगों के सम्मुख बह रहा है। कौन जानता है, कौन साहसपूर्वक कह सकता है कि यह अच्छा है या बुरा, और यह किस प्रकार चलेगा ?… उसके वेग को नियमित करने का कौन साहस कर सकता है ? हमारा काम तो फल की ओर दृष्टि न रख केवल काम करते जाना है, जैसा कि गीता में कहा है। राष्ट्रीय जीवन को जिस ईन्धन की जरुरत है, देते जाओ, बस वह अपने ढंग से उन्नति करता जायगा; कोई उसकी उन्नति का मार्ग निर्दिष्ट नहीं कर सकता | (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 108)

Total Views: 182
Bookmark (0)