I see that each nation, like each individual, has one theme in this life, which is its centre, the principal note round which every other note comes to form the harmony. In one nation political power is its vitality, as in England, artistic life in another, and so on. In India, religious life forms the centre, the keynote of the whole music of national life. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 220)
હું જોઉં છું કે દરેક વ્યક્તિની પેઠે દરેક પ્રજાનું પણ જીવનમાં એક ધ્યેય હોય છે. એ એનું કેન્દ્ર યાને મુખ્ય સૂર હોય છે અને તેની આસપાસ બીજા બધા સૂરો ગોઠવાઈને એક સુંદર સૂરીલું સંગીત બને છે. કોઈ પ્રજામાં, ઉદાહરણાર્થ ઇંગ્લેંડમાં, રાજસત્તા એ તેની જીવનશક્તિનું કેન્દ્ર છે; બીજી કોઈમાં કળા કૌશલ્ય હોય છે; એ પ્રમાણે ભારતમાં ધાર્મિક જીવન કેન્દ્રમાં છે, રાષ્ટ્રીય જીવનના સમગ્ર સંગીતનો એ મુખ્ય સૂર છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૩)
मैं देखता हूँ कि प्रत्येक व्यक्ति की भाँति प्रत्येक राष्ट्र का भी एक विशेष जीवनोद्देश्य है । वही उसके जीवन का केन्द्र है, उसके जीवन का प्रधान स्वर है, जिसके साथ अन्य सब स्वर मिलकर समरसता उत्पन्न करते हैं। किसी देश में, जैसे इंग्लैंड में, राजनीतिक सत्ता ही उसकी जीवनशक्ति है । कलाकौशल की उन्नति करना किसी दूसरे राष्ट्र का प्रधान लक्ष्य है। ऐसे ही और दूसरे देशों का भी समझो । किन्तु भारतवर्ष में धार्मिक जीवन ही राष्ट्रीय जीवन का केन्द्र है और वही राष्ट्रीय जीवनरूपी संगीत का प्रधान स्वर है । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 115)