Whenever there has been a great conquering race, bringing the nations of the world together, making roads and transit possible, immediately India arose and gave her quota of spiritual power to the sum total of the progress to the world. … This was the case when the great Greek conqueror united the four corners of the then known world; then rushed out Indian spirituality, and the boasted civilisation of the West is but the remnant of that deluge. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 222)

જ્યારે જ્યારે એક વિજેતા પ્રજા ઊંચી આવી છે અને જગતની પ્રજાઓને એકત્રિત કરીને રસ્તાઓ તથા વાહનવ્યવહાર શક્ય બનાવ્યો છે, ત્યારે ત્યારે તરત જ ભારત આગળ આવ્યું છે અને વિશ્વના વિકાસકાર્યમાં આધ્યાત્મિક શક્તિ સીંચવાનો પોતાનો ફાળો આપ્યો છે. … જ્યારે મહાન ગ્રીક વિજેતાએ એ વખતના જાણીતા જગતના ચારે ખૂણાઓને સાંધ્યા ત્યારે પણ આમ જ બન્યું હતું. ભારતીય આધ્યાત્મિક્તા ધસીને ત્યાં પહોંચી ગઈ હતી અને આજની પશ્ચિમની શેખી કરતી સંસ્કૃતિ પણ એ સમયના સાંસ્કૃતિક પ્રચારનો જ અવશેષ છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૬)

जब कभी भी कोई दिग्विजयी जाति उठी, जिसने संसार के विभिन्न देशों को एक साथ ला दिया और आपस में यातायात तथा संचार की सुविधा कर दी, त्यों ही भारत उठा और उसने संसार की समग्र उन्नति में अपने आध्यात्मिक ज्ञान का भाग भी प्रदान कर दिया। … जब उस महाबलशाली दिग्विजयी यूनानी ने उस समय के ज्ञात संसार के सब भागों को एक साथ ला दिया था, तब भी यही बात घटी थी भारत के आध्यात्मिक ज्ञान की बाढ़ ने बाहर उमड़कर संसार को प्लावित कर दिया था। आज पाश्चात्य देशवासी जिस सभ्यता का गर्व करते हैं, वह उसी प्लावन का अवरोध मात्र है।

Total Views: 129
Bookmark (0)