The power of England has linked the nations of the world together as was never done before. English roads and channels of communication rush from one end of the world to the other… And immediately, consciously or unconsciously, India rises up and pours forth her gifts of spirituality; and they will rush through these roads till they have reached the very ends of the world. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 223)

ઇંગ્લેન્ડની રાજસત્તાએ જગતની પ્રજાઓને જેવી સાંકળી લીધી છે તેવી, એ પ્રજાઓ પૂર્વે કદીયે ” સંકળાઈ નહોતી. અંગ્રેજોના રસ્તાઓ અને વાહનવ્યવહારની સગવડો દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી ગયેલ છે… અને તરત જ, જાણ્યે અજાણ્યે, ભારત ખડું થઈ જાય છે અને પોતાનું આધ્યાત્મિક્તાનું દાન મુકત હસ્તે ઠાલવે છે. એ આધ્યાત્મિક્તાના સ્રોતો આ માર્ગો દ્વારા ધસમસતા વહીને જગતના ચારે છેડાઓ સુધી પહોંચી જવાના છે.

इंग्लैंड की शक्ति ने सारे संसार की जातियों को एकता के सूत्र इस प्रकार बाँध दिया है, जैसा पहले कभी नहीं हुआ था अंग्रेज़ों के यातायात और संचार के साधन संसार के एक छोर से लेकर दूसरे छोर तक फैले हुए है…. इस सुयोग में भारत फ़ौरन उठकर ज्ञात अथवा अज्ञात रुप से जगत् को अपने आध्यात्मिक ज्ञान का दान दे रहा है । अब इन सब मार्गों के सहारे भारत की यह भाव राशि समस्त संसार में फैलती रहेगी । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 118)

Total Views: 150
Bookmark (0)