Feel from the heart. What is in the intellect or reason? It goes a few steps and there it stops. But through the heart comes inspiration. Love opens the most impossible gates; love is the gate to all the secrets of the universe. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 223)

પ્રથમ હૃદયપૂર્વકની લાગણી. બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું ? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંતઃપ્રેરણા. પ્રેમથી અશક્યમાં અશક્ય દરવાજા ખૂલી જાય છે; વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૯)

पहला है हृदय की अनुभव-शक्ति । बुद्धि या विचार-शक्ति में क्या है ? वह तो कुछ दूर जाती है और बस वहीं रुक जाती है । पर हृदय तो प्रेरणा-स्रोत है। प्रेम असम्भव द्वारों को भी उद्घाटित कर देता है । यह प्रेम ही जगत् के सब रहस्यों का द्वार है । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 120)

Total Views: 228
Bookmark (0)
ClosePlease login