The will is stronger than anything else. Everything must go down before the will, for that comes from God and God Himself; a pure and a strong will is omnipotent. Do you not believe in it ? Preach, preach unto the world the great truths of your religion; the world waits for them. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 224)

બીજી બધી વસ્તુ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધું શિર ઝુકાવે છે, કારણકે ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ સર્વશક્તિમાન છે. શું તમે એમાં નથી માનતા? માટે તમારા ધર્મનાં મહાન સત્યોનો જગતમાં પ્રચાર કરો, પ્રચાર કરો; જગત તેની રાહ જોઈને ઊભું છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૭)

इच्छाशक्ति संसार में सबसे अधिक बलवती है। उसके सामने दुनिया की कोई चीज़ नहीं ठहर सकती; क्योंकि वह भगवान्-साक्षात् भगवान् से आती है। विशुद्ध और दृढ़ इच्छाशक्ति सर्वशक्तिमान है। क्या तुम इसमें विश्वास नहीं करते? सबके समक्ष अपने धर्म के महान् सत्यों का प्रचार करो, संसार इनकी प्रतीक्षा कर रहा है । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 118-19)

Total Views: 246
Bookmark (0)