This national ship, my countrymen, my friends, my children—this national ship has been ferrying million and millions of souls across the waters of life. For scores of shining centuries it has been plying across this water, and through its agency, millions of souls have been taken to the other shore, to blessedness. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 224)

આ આપણું રાષ્ટ્રીય જહાજ જીવનના અફાટ સમુદ્રજળમાંથી અસંખ્ય આત્માઓને પાર ઉતારી રહ્યું છે. પ્રકાશમય અનેક સૈકાઓથી આ સંસારસાગરનાં જળમાં તર્યા કરીને તેણે લાખો ને કરોડો જીવોને પેલે પાર ઉતારી ધન્યતાએ પહોંચાડ્યા છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૩૧)

राष्ट्रीय जीवनरुपी यह जहाज़ लाखों लोगों को जीवनरुपी समुद्र के पार करता रहा है । कई शताब्दियों से इसका यह कार्य चल रहा है और इसकी सहायता से लाखों आत्माएँ इस सागर के उस पार अमृतधाम में पहुँची हैं । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 122)

Total Views: 228
Bookmark (0)