If there are holes in this national ship, this society of ours, we are its children. Let us go and stop the holes. Let us gladly do it with our hearts’ blood; and if we cannot, then let us die. We will make a plug of our brains and put them into the ship, but condemn it never. Say not one harsh word against this society. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 228)

આપણી રાષ્ટ્રીય નાવમાં, આપણા સમાજમાં, જો કાણાં પડ્યાં હોય તો ય આપણે તો એમાં જ બેઠા છીએ; આપણે ઊભા થઈને એ કાણાં પૂરી દઈએ. ણે આપણે સવેચ્છાપૂર્વક આપણા હૃદયનાં રક્ત રેડીને થ એ કામ કરીએ અને છતાં એ પાર ન પડે તો મરી ફીટીએ. આપણે આપણાં માથાં ફોડીને, તેમાંથી મગજ કાઢીને તેનો દાટો એ રાષ્ટ્રીય વહાણનાં કાણાંમાં ઠોકીએ. પણ એને ધુત્કારીએ તો નહીં જ; એ કદી ન બને. એક શબ્દ પણ આ સમાજની વિરુદ્ધ બોલશો નહીં. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૩૧)

यदि हमारे इस जहाज़ में, इस राष्ट्रीय जीवनरुपी जहाज़ में छेद है, तो हम तो उसकी सन्तान हैं । आओ चलें, उन छेदों को बन्द कर दें – उसके लिए हँसते हँसते अपने हृदय का रक्त बहा दें । और यदि हम ऐसा न कर सकें तो हमें मर जाना ही उचित है । हम अपना भेजा निकालकर उसकी डाट बनायेंगे और जहाज़ के उन छेदों में भर देंगे। पर उसकी कभी भर्त्सना न करें। इस समाज के विरुद्ध एक कड़ा शब्द तक न निकालो। (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 122)

Total Views: 205
Bookmark (0)