The whole universe, to use the ancient Advaitist’s simile, is in a state of self-hypnotism. It is will that is the power. It is the man of strong will that throws, as it were, a halo round him and brings all other people to the same state of vibration as he has in his own mind. Such gigantic men do appear. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 299)

अद्वेतवादी की प्राचीन उपमा दी जाय तो कहना होगा कि समस्त जगत् अपनी माया से आप ही सम्मोहित हो रहा है। इच्छाशक्ति ही जगत् में अमोघ शक्ति है। प्रबल इच्छाशक्ति का अधिकारी मनुष्य एक ऐसी ज्योतिर्मयी प्रभा अपने चारों ओर फैला देता है कि दूसरे लोग स्वतः उस प्रभा से प्रभावित होकर उसके भाव से भावित हो जाते हैं। ऐसे महापुरुष अवश्य ही प्रकट हुआ करते हैं।

પ્રાચીન અદ્વૈતવાદીઓનું રૂપક વાપરીએ તો આખું વિશ્વ પોતે જ કરેલા કામણના ઘેનમાં પડ્યું છે. ઇચ્છાશક્તિ જ ખરી શક્તિ છે. પ્રબળ ઇચ્છાશક્તિવાળો માણસ જાણે કે પોતાની આસપાસ એક પ્રભામંડળ રચે છે અને પોતાના મનમાં હોય તેવાં માનસિક આંદોલનની સમાન ભૂમિકાએ બીજા બધા લોકોને લાવે છે. આવી પ્રચંડ ઇચ્છાશક્તિવાળા મનુષ્યો જરૂર જન્મે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૦૮)

অদ্বৈতবাদের প্রাচীন উপমার সাহায্যে বলিতে গেলে বলিতে হয়, সমগ্র জগৎ নিজ আত্মসম্মোহনে মুগ্ধ হইয়া রহিয়াছে। সঙ্কল্পই জগতে অমোঘ শক্তি। দৃঢ়ইচ্ছাশক্তি-সম্পন্ন পুরুষের শরীর হইতে যেন এক প্রকার তেজ নির্গত হইতে থাকে; আর তাঁহার নিজের মন ভাবের যে স্তরে অবস্থিত, উহা অন্যের মনে ঠিক সেই স্তরের ভাব উৎপন্ন করে; এইরূপ প্রবল-ইচ্ছা- শক্তিসম্পন্ন পুরুষ মাঝে মাঝে আবির্ভূত হইয়া থাকেন।

ప్రాచీన అద్వైతులు వర్ణించినట్లు ఈ విశ్వమంతా, స్వకల్పిత సమ్మోహనస్థితిలో పడివుంది. ఇచ్చ, శక్తిస్వరూపం. సమర్థమైన ఇచ్చాశక్తిగల పురుషుడు తన చుట్టూ ఒక జ్యోతిర్మండలాన్ని సృష్టి చేసికొంటున్నాడనవచ్చు. అలాంటివాడు ఇతర జనుల్ని తన మనస్సునందున్న స్పందన దశకు తెచ్చి, ఊగులాడించ గలుగుతాడు. అలాంటి మహనీయపురుషులు పుట్టుకొస్తారు.

Total Views: 219
Bookmark (0)