Yes, then it is—when the load would be sufficient to sink a lot of frail vessels—that the man of genius, of strength, the hero, sees that infinite, absolute, ever-blissful Existence per se, that infinite being who is called and worshipped under different names in different climes. (Complete Works of Swami Vivekananda, Vol. 4, Pg. 354)

यह सत्य है कि उस बोझ से बहुतेरी दुर्बल नौकाएँ डूब जाती है, परन्तु प्रतिभासम्पन्न मनुष्य, जो वीर है, जिसमें बल और साहस है, उस समय उस अनन्त, अक्षर, परम आनंदमय सत्ता या ब्रह्म का स्वयं साक्षात्कार करता है, जो ब्रह्म भिन्न भिन्न देशों में भिन्न भिन्न नामों से पुकारा और पूजा जाता है।

હા, બોજો જ્યારે અનેક નબળી હોડીઓને ડુબાડી દેવા માટે પૂરતો હોય છે, ત્યારે પ્રભાવશાળી, શક્તિશાળી વીર પુરુષને અનંત, નિર્વિશેષ, સદા આનંદમય સત્‌ની ઝાંખી થાય છે. આ અનંત સત્ જુદા જુદા દેશોમાં જુદાં જુદાં નામે ઓળખાય છે અને પૂજાય છે.

যখন জীবনভার এত দুর্বহ হয় যে, তাহাতে অনেক ক্ষুদ্রকায় তরী ডুবাইয়া দিতে পারে, তখনই প্রতিভাবান্ বীরহৃদয় ব্যক্তি সেই অনন্ত পূর্ণ নিত্যানন্দময় সত্তামাত্রস্বরূপকে দেখে, যে অনন্ত পুরুষ বিভিন্ন দেশে বিভিন্ন নামে অভিহিত ও পূজিত…

అత్యంతమైన భారం దుర్బలమైన పడవలను ముంచివేస్తుంది. అదేవిధంగా దుర్భరమైన దుఃఖం పైనపడినప్పుడు ప్రతిభాశాలి, ధీరుడు, అయినవాడు అనంతం, నిర్గుణం, నిత్యానందం అయిన సత్యాన్ని ముఖాముఖిగా దర్శిస్తాడు.  ఆ సత్యాన్నే, అనంతమైన ఆ తత్వాన్ని రకరకాలైన పేర్లతో, వివిధ ప్రాంతాలవారు ఆరాధిస్తున్నారు.

Total Views: 179
Bookmark (0)