It is indeed true, that “the Goddess Herself lives in the houses of virtuous men as Lakshmi”. I have seen thousands of women here [in America] whose hearts are as pure and stainless as snow. Oh, how free they are! It is they who control social and civic duties. Schools and colleges are full of women, and in our country women cannot be safely allowed to walk in the streets! (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 25)
એ ખરેખર સાચું છે કે ‘પુણ્યશાળી માણસોના ઘરમાં સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ અહીં (અમેરિકામાં) મેં એવી હજારો સ્ત્રીઓ જોઈ છે કે જેમનાં હૃદય સ્ફટિક જેવાં શુદ્ધ અને નિષ્કલંક છે. અહો! અહીં તેઓ કેટલી સ્વતંત્ર છે! સામાજિક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જ નિયમન કરે છે. અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ભરેલાં છે, જ્યારે આપણા અભાગિયા દેશમાં તો સ્ત્રીઓને રસ્તાઓ ઉપર સલામતીથી ફરવા પણ નથી મળતું.
यह सही बात है कि सुकृती पुरुषों के घर में भगवती स्वयं श्रीरूप में निवास करती हैं – या श्रीः स्वयं सुकृतिनां भवनेषु । मैंने यहाँ (अमेरिका में) हज़ारों महिलाएँ देखीं, जिनके हृदय हिम के समान पवित्र और निर्मल हैं। अहा! वे कैसी स्वतंत्र होती हैं! सामाजिक और नागरिक कार्यों का वे ही नियन्त्रण करती हैं। पाठशालाएँ और विद्यालय महिलाओं से भरे हैं और हमारे देश में महिलाओं के लिए राह चलना भी निरापद नहीं!
…দেবী সুকৃতী পুরুষের গৃহে স্বয়ং শ্রীরূপে বিরাজমানা। এ কথা বড়ই সত্য৷ এ দেশের (আমেরিকার) তুষার যেমন ধবল, তেমনি হাজার হাজার মেয়ে দেখেছি। আর এরা কেমন স্বাধীন! সকল কাজ এরাই করে। স্কুল-কলেজ মেয়েতে ভরা। আমাদের পোড়া দেশে মেয়েছেলেদের পথ চলিবার জো নাই।