The Hindu mind was ever deductive and never synthetic or inductive. In all our philosophies, we always find hair-splitting arguments, taking for granted some general proposition, but the proposition itself may be as childish as possible. … Therefore independent thought we have almost none to speak of, and hence the dearth of those sciences which are the results of observation and generalisation. (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 4)

 

હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતે કદી નહીં. આપણાં બધાં દર્શનોમાં કોઈક સામાન્ય સિદ્ધાંતને ગૃહિત તરીકે માની લઈને, હંમેશાં અતિ બારીકમાં બારીક દલીલો કરેલી જોવા મળે છે. પછી એ સામાન્ય સિદ્ધાંત પોતે ભલે ગમે તેટલો બાલિશ હોય. … પરિણામે આપણે ત્યાં સ્વતંત્ર વિચાર જેવું લગભગ કંઈ જ ઉદ્ભવી શક્યું નથી અને તેથી જ નિરીક્ષણ અને સામાન્યીકરણનાં પરિણામરૂપ વિજ્ઞાનોનો આપણે ત્યાં અભાવ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 6, Pg. 69)

 

हिन्दू मस्तिष्क का झुकाव सदा निगमनीय अथवा साधारण सत्य के सहारे विशेष सत्य तक पहुँचने की ओर रहा है, न कि आगमनिक अथवा विशेष सत्य के सहारे साधारण सत्य की ओर। अपने समस्त दर्शनों में हम सदैव किसी एक साधारण सिद्धान्त को लेकर बाल की खाल निकालने की प्रवृत्ति पाते है, फिर चाहे वह सिद्धान्त पूर्णतया भ्रमात्मक एवं बालकोचित ही क्यों न हो। … स्वतंत्र विचार का हमारे यहाँ अभाव सा रहा है। यही कारण है कि हमारे यहाँ पर्यवेक्षण और सामान्यीकरण…प्रक्रिया के फलस्वरूप निर्मित होनेवाले विज्ञानों की इतनी कमी है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 384)

 

…হিন্দুগণ চিরকালই সাধারণ সত্য হইতে বিশেষ সত্যে উপনীত হইতে চেষ্টা করিয়াছেন, কিন্তু কখনই বিশেষ বিশেষ ঘটনা ও সত্যের বিচার দ্বারা সাধারণ সত্যে উপনীত হইবার চেষ্টা করেন নাই। আমাদের সকল দর্শনেই দেখিতে পাই—প্রথমে একটি সাধারণ ‘প্রতিজ্ঞা’ ধরিয়া লইয়া, তারপর চুলচেরা বিচার চলিতেছে; কিন্তু সেই প্রতিজ্ঞাটিই হয়তো সম্পূর্ণ ভ্রমাত্মক ও বালকোচিত। … সুতরাং আমাদের স্বাধীন চিন্তা একরূপ নাই বলিলেই হয়। সেইজন্যই আমাদের দেশে পর্যবেক্ষণ ও সামান্যীকরণ প্রক্রিয়ার ফলস্বরূপ বিজ্ঞানসমূহের অত্যন্ত অভাব দেখিতে পাই। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 6, Pg. 268)

 

హిందువులకు, మూలసూత్రాన్ని బట్టి, విషయాలను తెలిసికొనే (డిడక్టివ్) బుద్ధి ఉందేగాని, వివరాలను విశ్లేషించి మూలసూత్రానికి వచ్చే (ఇండక్టివ్) బుద్ధి ఎప్పుడూ లేదు. మొట్టమొదట, ఒక సామాన్యసూత్రాన్ని అది ఎంత బాలవాక్కువంటిదైనా నిరాక్షేపణమైనదిగా అంగీకరించి, వెంట్రుకలనుకూడ చీల్చివేసేట్టి వాదనలను సాగించడం, మన శాస్త్రాలన్నింటిలోను కన్పిస్తుంది. …కాబట్టి, విషయాలను పరిశీలనచేసి, మూల సూత్రాలను తెలిసికొనే విజ్ఞానశాస్త్రాలు మనకు లేవు. (లేవండి మేల్కోనండి, Vol. 9, Pg. 60)

Total Views: 309
Bookmark (0)