You have been hypnotised. From very old times, others have been telling you that you are weak, that you have no power… (Pointing to his own body:) This body also is born of the soil of your country; but I never thought like that. And hence you see how, through His will, even those who always think us low and weak, have done and are still doing me divine honour. (Complete Works of Swami Vivekananda, v. 6 pg. 454)

तुम बिल्कुल सम्मोहित हो चुके हो। बहुत प्राचीन समय से औरों ने तुमको बतलाया कि तुम हीन हो तुम में कोई सक्ति नहीं… (अपना शरीर दिखलाकर) यह शरीर भी तो इसी देश की मिट्टी से बना है, परन्तु मैंने कभी ऐसी चिन्ता नहीं की। देखो, इसी कारण उसकी (ईश्वर की) इच्छा से, जो हमको चिर काल से हीन समझते रहे हैं, उन्होंने ही मेरा देवता के समान सम्मान किया और करते हैं।

તમે સંમોહનની અસર તળે છો. બહુ બહુ સમયથી બીજાઓ તમને કહેતા આવ્યા છે કે તમે નિર્બળ છો, તમારામાં શક્તિ નથી… (પોતાના દેહ તરફ આંગળી ચીંધી કહ્યું:) આ શરીર પણ તમારા દેશની માટીમાંથી જ જન્મ્યું છે; પણ મેં કદી એવું માન્યું નથી અને તેથી જ તમે જુઓ છો કે ઈશ્વરની કૃપાથી જે લોકો હંમેશાં આપણને હલકા અને નિર્બળ માને છે તેમણે જ મને દૈવી સન્માન આપ્યું છે અને હજુ પણ આપી રહ્યા છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૮૩)

তোদের hypnotise (বিমোহিত) করে ফেলেছে। বহু প্রাচীনকাল থেকে অন্যে বলেছে – তোরা হীন, তোদের কোন শক্তি নেই। … (নিজের শরীর দেখাইয়া) এ দেহও তো তোদের দেশের মাটি থেকেই জন্মেছে। আমি কিন্তু কখনও ওরূপ ভাবিনি। তাই দেখ না তাঁর (ঈশ্বরের) ইচ্ছায়, যারা আমাদের চিরকাল হীন মনে করে, তারাই আমাকে দেবতার মতো খাতির করেছে ও করছে।

Total Views: 250
Bookmark (0)