…if there be no substance within, no amount of outside help will avail anything. Yet there comes a time for everyone to realise the Self. For everyone is Brahman. The distinction of higher and lower is only in the degree of manifestation of that Brahman. In time, everyone will have perfect manifestation. Hence the Shastras say, “कालेन आत्मनि विन्दति—In time, That is realised in one’s self.” (Complete Works of Swami Vivekananda, v. 6 pg. 456)

भीतर पदार्थ न रहने पर बाहर की कितनी ही सहायता से कुछ फल नहीं होता। आत्मानुभूति के लिए एक अवसर सभी को मिलता है, सभी ब्रह्म जो हैं। ऊँच-नीच का भेद ब्रह्म-विकास के तारतम्य मात्र से होता है। समय आने पर सभी का पूर्ण विकास होता है। शास्त्र में भी यही कहा गया है, कालेनात्मनि विन्दति।

…જો અંદર સત્ત્વ નહિ હોય તો ગમે તેટલી બહારની સહાય હશે તો પણ કંઈ વળશે નહિ. છતાં દરેકને માટે આત્માનો સાક્ષાત્કાર કરવાનો સમય આવે જ છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ બ્રહ્મ છે. વ્યક્તિના ઊંચનીચપણાનો ભેદ કેવળ બ્રહ્મની અભિવ્યક્તિના વત્તા-ઓછા પ્રમાણ પર અવલંબે છે. સમય આવ્યે પ્રત્યેક વ્યક્તિ તેનું બ્રહ્મસ્વરૂપ સંપૂર્ણપણે પ્રકટ કરશે. તેથી જ શાસ્ત્રો કહે છે: ‘कालेनात्मनि विन्दति।’ સમય આવ્યે આત્મામાં સત્યની અનુભૂતિ થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૮૫)

..ভেতরে পদার্থ না থাকলে শত সহায়তায়ও কিছু হয় না। তবে সকলেরই আত্মানুভূতির একটা সময় আসে, কারণ সকলেই ব্রহ্ম। উচ্চনীচ-প্রভেদ করাটা কেবল ঐ ব্রহ্মবিকাশের তারতম্য। সময়ে সকলেরই পূর্ণ বিকাশ হয়। তাই শাস্ত্র বলেছেন, ‘কালেনাত্মনি বিন্দতি’।

Total Views: 242
Bookmark (0)